Use APKPure App
Get જૈન શ્રાવકની જયણાપોથી old version APK for Android
Jaino ni amma jayna - Jai Jinedra - Jainam Jayati Shasanam - Gujarati App
જૈન કોમ આટલી ઉજળી, તેજસ્વી અને આગળ પડતી છે તે જિનપૂજા જીવદયા અને જયણાને આભારી છે. જૈનો જિનપૂજા જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે. પરંતુ અફસોસ સાથે એકરાર કરવો પડે છે કે હવે આ ત્રણેય કુળદેવીની ભક્તિમાં ઓટ આવી છે. આધુનિકતાની આંધળી દોટ અને અજ્ઞાનતા. આ બે પરીબળોના કારણે જીવદયા અને જયણાની આજે ખાસ્સી ઉપેક્ષા કરવામાં આવે છે.
ખુબ દુ્ઃખ સાથે કેહવુ પડે છે કે આજ ના આંધળા યુગ મા ઘણા લોકો જયણા એટલે શુ? એ વાતથી પણ અજાણ હોય છે
આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે. ફળિયામાં કૂતરા છે, આંગણામાં બિલાડા છે, રસોડામાં વાંદા છે, શયનખંડમાં માંકડ છે, ખાળમાં ઉંદર છે, માથામાં જે છે, ખૂણે-ખાંચરે ક્યાંક કીડીના દર છે, છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળીયાના જાળા છે, ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે, ચારે બાજુ મચ્છર ઉડે છે, નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્યાતા ત્રસ જીવો છે, અનાજમાં ઈયળ અને ધનેડાં છે, શાકભાજીમાં પણ ક્યાંક ઈચળ છે, વાસણમાં ક્યાંક કંથવા છે.
સચિત્ત માટી પૃથ્વીકાય છે, કાચા પાણીમાં અકાય જીવો છે, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે. વાનગીઓ ઉપર કે ફર્નીચર વગેરેમાં બાઝી જતી ઉગ અને મકાનના કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં પણ અનંતકાયા જીવો છે.
બેસતાં, ઉઠતાં, હાલતા-ચાલતા, ખાતા-પીતા, સૂતા, બોલતા, વસ્તુ લેતા-મૂકતા, બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ-સફાઈ કરતાં આપણી બેકાળજીથી આવા ૧-૨ થી માંડીને અનંત જીવોની હિંસા થઈ જવાની સંભાવના છે. આપણી થોડીક કાળજી આવા અનેક જીવોના પ્રાણ બચાવી લે અને આપણને હિંસાના પાપથી બચાવી લે. પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુ:ખથી રક્ષણ. આ રીતે પાપ અને દુઃખથી આપણી રક્ષા કરનારી જયણા આપણી 'મા' જ કહેવાય ને!"
જેટલી જયણા વધારે હશે એટલું આરોગ્ય ઘરમાં સચવાશે. મંદવાડા દૂર ભાગશે. આજે ઘર ઘર હોસ્પિટલના ખાટલા બન્યા છે. તેનું કારણ ઘર જીવહિંસાનું કતલખાનું બન્યું છે માટે! જયણા એ શ્રાવકની માતા છે.
- પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે લેવાની કાળજી (sadhu sadhi ji ne vhoravti vakhte levani kadji)
- રસોડાની જયણા (rasoda ni jayana)
- વાનગીઓમાં જયણા (vangio ni jayna)
- જમતી વખતની જયણા (jamti vakhat ni jayna)
- ઉકાળેલા પાણીની જયણા (ukadela pani ni jayna)
- જમણવારોની જયણા (jamanvar ma jayna)
- ચીજ વસ્તુના વપરાશમાં જયણા (chij vastu na vaprash ni jayna)
- અનાજ તથા મસાલાની જયણા (anaj tatha masala ni jayna)
- નિગોદની જયણા (nigod ni jayana)
- ફુગની જયણા (fug ni jayana)
- પૃથ્વીકાયની જયણા (prithvi kay ni jayana)
- અપકાયની જયણા (apkay ni jayana)
- જલાશ્રિત ત્રસ સ્થાવર જીવોની જયણા (jal na jivo ni jayana)
- તેઉકાયની જયણા (teukay ni jayana)
- વાયુકાયની જયણા (vayukay ni jayana)
- વનસ્પતિકાયની જયણા (vanaspatikay ni jayana)
- સંમૂચ્છિમની જયણા (samurchim ni jayana)
- કીડીની જયણા (kidi ni jayana)
- મચ્છરની જયણા (machar ni jayna)
- માખીની જયણા (makhi ni jayna)
- માંકડની જયણા (mankad ni jayna)
- વાંદાની જયણા (vanda ni jayna)
- ઉધઈની જયણા (udhay ni jayna)
- ધાન્યના કીડાની જયણા (dhnya kida ni jayna)
- ઈયળની જયણા (iyad ni jayna)
- ઉંદર ગરોળી વગેરેની જયણા (undar garodi ni jayna)
- સર્વ સામાન્ય જયણા (samanya jayna)
- ભાષાની જયણા (bhasha ni jayna)
- જયણાની જડીબુટ્ટીઓ (jayna ni jadi buti)
- જયણાનાં ઉપકરણો (jayana na upkarano -garnu, saverni(saveni), punjani(punjni), charavdo, morpichi, charna, charnu, chandarva)
Santano ne avashya karavo:
khed ni vat che aje jain loko ne jain puja (pooja), jain chaitya vandan, Jain Namokar Mantra (navkar mantra, Namaskāra Mantra), Jain Uvasagharam, Jain Ratnakar pachisi, Jain Stotra, Jain Bhaktamar Stotra, Jain Padmavati mata mantras, Jain tirthankara, Jain logas, Jain logas path or Jain loggas, jain logass na paath, jain aarti, jain stavan, jain stuti, jain pratikraman, jain samayik (samayak) pan nathi avadta hota
jain jinvaani avashya sambhado, maharaj saheb na kadva pravachan, ratna sundar maharaj saheb ji na quotes, acharya ji na pravachan, jain library mathi jain varta, jain book jaroor thi vacho.
tamara santano ne jain pathshala ma avashya moklo.
tamne jain site, jain app ma thi pan bahu sara jain education material mali sake che. jem ke Jain Dharma Tattvagyan, Jain Quotes, jain e books vacho
jain tithi(calendar, panchang) palan karo
namo jinanam, nisihi, jain stotra, Bhaktamar Stotra, Jain Mangalacharan, michhami dukkadam, jai jinedra, michami dukkadam quotes badha na arth jano
Jainam Jayati Shasanam
Last updated on Jul 14, 2018
જૈનો ની અમ્મા જયણા.
જૈનો જિનપૂજા, જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે
આજ ના આંધળા યુગ મા ઘણા લોકોને જયણા વિશે સામાન્ય માહિતી પણ હોતી નથી, જેમકે,
- પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે શુ કાળજી રાખવી જોેઇએ?
- માખી, માંકડ, વાંદા, ઉધઈ, ઈયળ તથા અન્ય જીવો ની જયણા
જૈનમ જયતિ શાસનમ ગ્રુપ દ્રારા એક ઉતમ એપ્લિકેશન બનાવામાં આવી છે જેનાથી આપણે રોજીંદા જીવનમાં થતી નાની-મોટી ભુલો અટકાવી અને જયણાનું સરસ રીતે પાલન કરી શકીએ
আপলোড
Yassica Marlen
Android প্রয়োজন
Android 4.0.3+
বিভাগ
রিপোর্ট করুন
જૈન શ્રાવકની જયણાપોથી
Jain Shravak's Jayanapothi1.0.2 by JainamJayatiShasanam
Jul 14, 2018