Usar o APKPure APP
Obter o APK da versão antiga de Bhumbhaliya Parivar para Android
ભુંભળીયા પરિવારનો પરિચય ગ્રંથ તેમજ તેના ડિજિટલ ગ્રંથને રજૂ કરવાનો અમે પ્રયાસ
સમગ્ર ભુંભળીયા પરિવાર ગુજરાત રાજ્ય દ્વારા આપણી કુળદેવી જગતજનની, લાડવાઈ માં લીંબજ ના આશીર્વાદથી આખા ગુજરાતના ભુંભળીયા પરિવાર એક જ પરિચય ગ્રંથમાં સમાવી લેવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય છે અને આ ભગીરથ કાર્યને પરિપૂર્ણ કરવા માટે ભુંભળીયા પરિવાર ના નાના થી લઈને મોટા તમામનો સિંહ ફાળો છે અમે અહીંયા આ સિંહ ફાળાના ભાગરૂપે ગુજરાતના રબારી સમાજનો સર્વપ્રથમ ડિજિટલ ગ્રંથ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેના માટે અમે ગૌરવ લઈ રહ્યા છીએ.Last updated on Feb 20, 2023
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Requer Android
6.0
Categoria
Relatório
Bhumbhaliya Parivar
1.0.3 by malimbajgogamaharaj
Feb 20, 2023