از برنامه APKPure استفاده کنید
نسخه قدیمی APK Gopal Gaushala را برای اندروید بگیرید
શ્રી ગોપાલ ગૌશાળા ચે. ટ્રસ્ટ، તા. 19/12/2006 ના રોજ સ્થાપના થયેલ છે.
શ્રી ગોપાલ ગૌશાળા ચે. ટ્રસ્ટ، તા. 19/12/2006 ના રોજ સ્થાપના થયેલ છે. જેમાં હરબટીયાળી ગામના લોકોએ કાર્ય શરૂ કરેલ.
અમારી ગૌશાળા મું. હરબટીયાળી، તા. ટંકારા، જી. મોરબી માં આવેલ છે. જ્યાં અમારે ત્યાં 80 થી પણ વધારે ગાયોની સેવા કરવામાં આવે છે. બીમાર તેમજ રોગીસ્ઠ ગાયુની સંભાળ રાખીએ છીએ. આ માટે અમને ઘણી બધી જગ્યાએ થી દાન આવે છે જેમાંથી બધો ખર્ચ કરવામાં આવે છે. ગાજ કરવામાં આવે છે. ગુજરાતી માટે શેડ બનાવેલ છે તેમજ ગોડાઉન પણ બનાવેલ છે જેનો ઉપયોગ ઘાસચારો ભરવા માટે કરવામાં આવે છે.
આ માટે કમિટી પણ બનાવામાં આવી છે જે બધુ દેખરેખ રાખે છે તેમજ હિસાબ પણ રજૂ કરે છે.
કોઈપણ લોકોને દાન કરવું હોય તો એપ્લિકેશનમાં આપેલ માહિતી પર કરી સકો અથવા કમિટી મેમ્બરનો સંપર્ક કરવો.
આવેલ દાનની વિગત બધા જાણી શકે એ માટે એપ્લિકેશનમાં હિસાબ નામનું મેનૂ આપેલ છે.
કોઈપણ જાતનું દાન સ્વીકારવામાં આવે છે જેમ કે રોકડ، બેંક، નીરણ (ઘાસચારો).
Last updated on 09/01/2020
* Donate online to gaushala
* Donation report
* UI Changed
بارگذاری شده توسط
Jay Jr Lora
نیاز به اندروید
Android 4.1+
دسته بندی
گزارش
Gopal Gaushala
Harbatiyali1.0 by TechFirst Technologies
09/01/2020