Use APKPure App
Get ઈ-ગ્રામ પંચાયત.ઈન old version APK for Android
구자라트의 모든 그람 판차야트를 하나의 플랫폼으로 가져오고 그들에게 독특한 정체성을 부여하려는 시도.
વિશ્વ જ્યારે આધુનિક ટેકનોલોજી તરફ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. જ્યાં "મેક ઇન ઇન્ડિયા–ડીજીટલ ઈન્ડિયા"અને "ડીજીટલ વિલેજ" તરફ ભારત આગળ વધી રહ્યું છે. ત્યારે અમે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતો ને એક મંચ પર લાવી તેમની આગવી ઓળખ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ઈ-ગ્રામ પંચાયતની વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન માં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્રારા જાહેર કરવામાં આવેલી યોજનાઓની માહિતી અને ગ્રામ પંચાયત માં ઉપયોગી ફ્રોમ પણ દર્શાવવામાં આવશે. અને તાલુકા અને જિલ્લા કક્ષાયે બેસ્ટ ગ્રામ પંચાયત એવાર્ડ નું આયોજન કરવામાં આવશે.
આપણા ગતિશીલ ગુજરાતની પ્રગતીમાં આપ લોકો અમોને સાથ-સહકાર આપશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.
ઈ-ગ્રામ પંચાયતની મોબાઇલ એપ્લીકેશન અને વેબસાઈટમાં આવતી માહિતી...
પંચાયતના સભ્યો ની માહિતી
વિકાસના કામો ની માહિતી
સરકારશ્રીની યોજનાઓ
યોજનાઓના ફોર્મ
આરોગ્ય કેન્દ્ર ની માહિતી
આંગણવાડી ની માહિતી
શાળાઓ ની માહિતી
પંચાયતના કર્મચારી ની માહિતી
પંચાયત ની સમિતિ ની માહિતી
ગામની સહકારી સંસ્થા અને બેંક ની માહિતી
પ્રગતિશીલ ખેડૂતો ની માહિતી
પશુપાલકો ની માહિતી
જોવાલાયક સ્થળો ની માહિતી
ગામનું ગૌરવ
તેજસ્વી તારલા
માજી સરપંચ ની માહિતી
ફોટો ગેલેરી
અભિપ્રાય
ફરિયાદ
સંપર્ક
Last updated on Sep 28, 2022
Fixed bugs
ઈ-ગ્રામ પંચાયત.ઈન
4.0 by Egrampanchayat.in
Sep 28, 2022