Use APKPure App
Get મહિલા રક્ષણ Stri Suraksha old version APK for Android
સ્ત્રી સુરક્ષા - મહિલાઓ માટે સુરક્ષિત જગ્યાઓ બનાવો
સ્ત્રી સુરક્ષા એપ્લિકેશન મહિલાઓ સામે હિંસા ના વિભિન્ન રૂપો ને ઓળખવા અને તેની રિપોર્ટ કરવા માં આપણી સહાય કરે છે, પછી ભલ એ હિંસા ધરે, સાર્વજનિક સ્થાને, કાર્યસ્થળે અથવા સાઇબર સ્પેસ માં ધટિત થઇ હોય. આ એપ માં આક્રામક થયા વગર વિરોઘ, હસ્તક્ષેપ, સમુદાય આઘારિત ન્યાય- પુનર્સ્થાપન ક્રિયા, તથા પ્રાસંગિક કાયદાઓ અને ઉપકાયદાઓ વિશે વિગતો આપેલી છે. રિપોર્ટ કરવા માટે આપાતકાલીન નંબર અને માનસિક સ્વાસ્થ્ય માટે જાતે કરી શકવા વાળા અભ્યાસ પણ સામેલ છે.Last updated on Jul 5, 2018
Updated app with new User interface
Dimuat naik oleh
Tuấn AnhCubi
Memerlukan Android
Android 5.0+
Category
Laporkan
મહિલા રક્ષણ Stri Suraksha
1.4 by Mobile Seva
Jul 5, 2018