Use APKPure App
Get ચાલીસા old version APK for Android
Gujarati Chalisa || Krijg elke veertig op één plek.
ચાલીસા || મેળવો દરેક ચાલીસા એકજ જગ્યાએ.
ગુજરાતી ચાલીસા એ એક સરળ એપ છે કે જેની મદદ થી તમે દરેક ચાલીસા ને એક જ જગ્યા એ મેળવી શકો છો. આ એપ ને તમે વાપરો અને બીજા લોકો સુધી પણ આ એપ ને માહિતી પહોંચાડો.
આ એપ દરેક પ્લેટફોર્મ પર ચાલે એ રીતે બનાવામાં આવી છે. જો તમે આ એપ ને એન્ડ્રોઇડ સિવાય બીજા કોઈ પ્લેટફોર્મ જેવાકે આઈ ઓસ (ios) , વિન્ડોઝ (Windows) કે લિનક્સ (Linux) માં વાપરવા માંગતા હો તો તમે આ એપ નું વેબ વર્જન ની મુલાકાત લઈ શકો છો.
વેબ વર્જન અહીં ઉપ્લબધ છે :
https://chalisa-all.web.app
જો તમને આ એપ ગમે તો તમે રિવ્યૂ માં જણાવી શકો છો.
આ એપ ની મુલાકાત કરવા બદલ આપનો આભાર.
Geüpload door
Jaime Jesús López Carmona
Android vereist
Android 4.1+
Categorie
Use APKPure App
Get ચાલીસા old version APK for Android
Use APKPure App
Get ચાલીસા old version APK for Android