LPS - Leuva Patidar Samaj Bors


13.0.0 door Gayakvad Info Solutions
Jun 21, 2021 Oude versies

Over LPS - Leuva Patidar Samaj Bors

આ એપ્લિકેશન શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ (ચારસો ઘર) ની ઓનલાઇન ડિરેક્ટરી છે.

સમાજ બોરસદ લેઉવા પાટીદાર સમાજ (ચારસો ઘર) ની ઓનલાઇન ડિરેક્ટરી ના હેતુ માટે બનાવેલી આ એપ્લિકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે.

આ એપ્લિકેશન શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ માટે જ વિકસાવવામાં આવી છે.

આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેઉવા પાટીદાર સમાજના દરેક સભ્યો પોતાના પરિવાર ના સભ્યોની સંપૂર્ણ માહિતી પોતે વિગતવાર ભરી શકે છે, જેવી કે, પરિવાર ના મુખ્ય વ્યક્તિનો ફોટો, પરિવાર ના મુખ્ય મુખ્ય વ્યક્તિ નું પૂરું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર , અભ્યાસ, રહેઠાણનું સરનામું, વ્યવસાય કે નોકરી નું સરનામું, બ્લડ ગ્રુપ જેવી માહિતી ભરી શકે છે.

આજ રીતે પોતાના પરિવાર ના અન્ય સભ્યોની સવિસ્તૃત માહિતી ભરી શકાય છે.

આ એપ્લિકેશન નો હેતુ શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ હેઠળ આવરી લેતા સભ્યો ની સંપૂર્ણ માહિતી એકબીજા સુધી ટેકનોલોજી નો ઉપયોગ કરી યોગ્ય માધ્યમ પહોંચાડવા નો છે.

Wat is er nieuw in de nieuwste versie 13.0.0

Last updated on Aug 26, 2021
bug fixes...

Aanvullende APP -informatie

Laatste Versie

13.0.0

Geüpload door

Emre Demirhan

Android vereist

Android 5.0+

Melden

Rapporteer als ongepast

Meer Info

Use APKPure App

Get LPS - Leuva Patidar Samaj Bors old version APK for Android

Downloaden

Use APKPure App

Get LPS - Leuva Patidar Samaj Bors old version APK for Android

Downloaden

LPS - Leuva Patidar Samaj Bors Alternatief

Krijg meer van Gayakvad Info Solutions

Ontdekken