Use APKPure App
Get Bhajan Dham old version APK for Android
Najnowsze bhadźanem Santvani, Joks, komedie, Lok Sahity, gujarati piosenka Etc.Mp3 i filmy
ભજનધામ એપ્લીકેશન માં આપનુ સ્વાગત છે.
ભજનધામ એપ્લિકેશન નો મુખ્ય હેતુ એ છે કે ભજન ધામ માં નાના મોટા બધા કલાકારો ભજન ની રમઝટ બોલાવે તે આગવી કલા કલા લહાવો બધા ભજન રસિકો ને મળી મળી રહે। ..
આ એપ્લીકેશન મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ કોઈ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન, સંતવાણી, લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ મળેલ જે સંગીત છે એ અને અને સાહિત્યને તમારા ઘર સુધી સુધી તમારા મન સુધી આ એપ્લીકેશનના માધ્યમથી માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે અમે કર્યો છે છે ..
P એપ્લીકેશનમાં મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે અમે જે જે તે સ્થળ પર જ મોબાઈલથી મોબાઈલથી, mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજનો રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ એપ્લીકેશનમાં મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. છતાં આ એપ્લીકેશન માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને કોઈને ઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી.
Bhajananandi Group At: BhajanDham
W tej aplikacji regionalny świat muzyczny Gujarati Kathiyavad i Saurashtra Kutchh został opisany z odrobiną koloru terytorialnego.
W tej aplikacji uwzględniono wszystkich popularnych artystów, których nazwiska podano poniżej.
Koło znajomych i różne grupy przyczyniły się do zawartości tej aplikacji. Ale mimo to, jeśli wzięliśmy prywatne treści bez odniesienia do transmisji ze studia, bardzo nam przykro z powodu tego niewłaściwego zachowania.
Last updated on Mar 28, 2021
Bug fix
Przesłane przez
Hasb Elrsol Ibrahim Alkhalifa Osman
Wymaga Androida
Android 4.1+
Kategoria
Raport
Bhajan Dham
3.1.5 by Bhajan and Bhakti song Mp3
Mar 28, 2021