Use APKPure App
Get LPS - Leuva Patidar Samaj Bors old version APK for Android
આ એપ્લિકેશન શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ (ચારસો ઘર) ની ઓનલાઇન ડિરેક્ટરી છે.
શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ (ચારસો ઘર) ની ઓનલાઇન ડિરેક્ટરી ના હેતુ માટે બનાવેલી આ એપ્લિકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે.
આ એપ્લિકેશન શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ માટે જ વિકસાવવામાં આવી છે.
આ એપ્લિકેશન ડાઉનલોડ કરી બોરસદ લેઉવા પાટીદાર સમાજના દરેક સભ્યો પોતાના પરિવાર પરિવાર સભ્યોની સંપૂર્ણ જ જ દુનિયાના કોઈપણ કોઈપણ સ્થળે થી થી ભરી શકે છે, જેવી કે, પરિવાર ના મુખ્ય મુખ્ય ફોટો ફોટો, પરિવાર ના મુખ્ય મુખ્ય મુખ્ય વ્યક્તિ નું પૂરું પૂરું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર , અભ્યાસ, રહેઠાણનું સરનામું, વ્યવસાય કે નોકરી નું સરનામું, બ્લડ ગ્રુપ જેવી માહિતી ભરી શકે છે.
આજ રીતે પોતાના પરિવાર ના અન્ય સભ્યોની સવિસ્તૃત માહિતી ભરી શકાય છે.
આ એપ્લિકેશન નો મુખ્ય હેતુ શ્રી બોરસદ લેઉવા પાટીદાર સમાજ હેઠળ આવરી લેતા સભ્યો ની સંપૂર્ણ માહિતી એકબીજા સુધી ટેકનોલોજી નો ઉપયોગ કરી યોગ્ય માધ્યમ પહોંચાડવા નો છે.
Last updated on Aug 26, 2021
bug fixes...
Przesłane przez
Emre Demirhan
Wymaga Androida
Android 5.0+
Kategoria
Raport
LPS - Leuva Patidar Samaj Bors
13.0.0 by Gayakvad Info Solutions
Aug 26, 2021