We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.

Oписание Vadtaldham Books

શ્રી સ્વામિનારાયણ મંદિર           વડતાલધામ બુક

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।

શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી મંદિર વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો дискуссионный форум વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો તો નિઃસંકોચ અમને જણાવશો.

[email protected]

Шри Сваминараян Мандир

КНИГИ ВАДТАЛЬДХАМА

Чтобы описать жизнь Сваминараяна Бхагвана, реализованный святой Сатананад Свами произнес мантру «сатшастрай нмах (« ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः »)» - то есть тот, кто привязан к священным писаниям. Чтение, перечисление и обсуждение Священных Писаний были повседневной рутиной для Сваминараяна Бхагавана. Жизнь Сваминараяна Бхагавана вдохновляет всех нас постоянно находиться в компании священных писаний. Регулярное изучение Священных Писаний и общество просветленных душ выводят человека из тьмы и невежества, доставляют вечный мир и удовольствие. Священные Писания - наши верные друзья, они жизненно важная сила в нашем духовном путешествии.

Признавая появление цифровых медиа и их полезность для масс, Шри Сваминараян Мандир Вадтал Санстхан с благословения Ачарьи Махараджа Шри Ракешпрасаджи Махарадж инициировал Проект оцифровки Священных Писаний. В рамках этого проекта Vadtal Sansthan представляет мобильное приложение «Vadtaldham Book», которое предоставит вам мгновенный доступ к Священным Писаниям в любое время в любом месте. Приложение имеет множество удобных и полезных функций, таких как возможность поиска слов в Священных Писаниях, возможность задавать вопросы в дискуссионном форуме, функции для облегчения ночного чтения, создание закладок и т. Д.

Вадтал Санстхан смиренно пытается помочь вам в ваших духовных поисках. Ждем ваших комментариев, предложений - [email protected]

Что нового в последней версии 3.1

Last updated on 31/03/2025

- Exclusive Feature: Nirnay and Nityaniyam is live now. Check the side menu and click on Nirnay and Nityaniyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Improvements: Minor Bug Fixes

Загрузка перевода...

Дополнительная информация о Приложения

Последняя версия

Запросить Vadtaldham Books обновление 3.1

Загрузил

Robert Pego

Требуемая версия Android

Android 5.0+

Available on

Скачать Vadtaldham Books с Google Play

Ещё

Vadtaldham Books Скриншоты

Язык
Подпишитесь на APKPure
Будьте первым, кто получит доступ к раннему выпуску, новостям и руководствам лучших игр и приложений для Android.
Нет, спасибо
Подписаться
Подписка оформлена!
Теперь вы подписаны на APKPure.
Подпишитесь на APKPure
Будьте первым, кто получит доступ к раннему выпуску, новостям и руководствам лучших игр и приложений для Android.
Нет, спасибо
Подписаться
Подписаны!
Теперь вы подписаны на нашу рассылку.