Use APKPure App
Get Narayan Swami Bhajan old version APK for Android
Swami Naraya - નારાયણÂm nhạc Gujarati tâm linh Bhajan-Kirtan Saint
Narayan Swamy was a native of Rajkot city of Gujarat state in the western part of India . His original name was Shakdan Mahidan Langawadra. He is a very famous singing artist of Gujarati Bhajan . The programs related to their worship, which the people of Gujarat call people's dayro or santvani, have also been made in foreign countries including India. In which they were fascinated by literary writers such as Dasi Jivan , Mira Bai , Kabirji , Gangasati and Narasinh Mehta, who wrote Rachel's songs to all people.
Narayan Swamy took a sanyasar from worldly life. He stayed for a while at Shree Parbati Hanuman Mandir , a prominent part of Shapar (Veraval) , where he worshiped every Saturday. The order started by Mulupha (Bidubhai) and other peers from Veraval (Shapar) with them is still going on today. After that he lived in the ashram of the established place. His ashram is situated in Mandvi , Kutch district of Gujarat . Where they have established Gaushala for the care of the sick and impoverished cow . Rajkot Municipal Corporation has given the name of a road in Rajkot city named Narayan Swami
Birth 29 June 1938
Death 15 September 2000
Bhajan-Kirtan Singing bhajnik Saint
#narayanswami
#gujaratibhajan
#narayanswamibhajan
નારાયણ સ્વામી
જન્મ ૨૯ જૂન ૧૯૩૮
મૃત્યુ ૧૫ સપ્ટેમ્બર ૨૦૦૦
નારાયણ સ્વામી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓના ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા સંતવાણી કહે છે એ ભારત સહિત વિદેશોમાં પણ થયા છે. જેમાં તેઓ દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોએ રચેલ ભજનો સંભળાવીને બધા લોકોને મંત્રમુગ્ધ કરતા હતાં.
નારાયણ સ્વામીએ સંસારમાંથી સન્યાસ લીધો હતો. શાપર ( વેરાવળ ) નાં પાટીયે આવેલા શ્રી પરબવાળા હનુમાન મંદીરે તેઓ થોડો સમય રહયા હતાં જયાં તેઓ દર શનિવારે ભજન કરતા હતાં. તેમની સાથે વેરાવળ ( શાપર ) ના મુળુભા ( બચુભાઈ ) તેમજ અન્ય સાથીદારોએ શરૂ કરેલ આ ક્રમ આજે પણ ચાલુ છે. ત્યાર પછીથી તેઓએ સ્થાપેલા આશ્રમમાં રહેતા હતાં. તેમનો આશ્રમ ગુજરાતના કચ્છ જિલ્લાનાં માંડવી ખાતે આવેલો છે. જયાં તેઓએ બીમાર તથા અશક્ત ગાયની સંભાળ માટે ગૌશાળા પણ સ્થાપેલી છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં એક જાહેરમાર્ગનું નામ નારાયણ સ્વામી માર્ગ નામ આપેલું છે.
Last updated on Jul 19, 2019
Narayan Swami Spiritual Gujarati Music Bhajan-Kirtan
Được tải lên bởi
பாஸ்கரன் புஷ்பவனம்
Yêu cầu Android
Android 4.2+
Danh mục
Báo cáo
Narayan Swami Bhajan
નારાયણ સ્વામી ભજન1.0 by All App Mi
Jul 19, 2019