Usar o APKPure APP
Obter o APK da versão antiga de Vadtaldham Books para Android
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક
।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ મંદિર
વડતાલધામ બુક
ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,
स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।
श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)
સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે fórum de discussão વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને.
granthgulal@gmail.com
Shree Swaminarayan Mandir
LIVROS DE VADTALDHAM
Para descrever a vida de Swaminarayan Bhagwan, um santo realizado Satananad Swami deu um mantra “satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")” - isto é, aquele que é viciado nas escrituras. Ler, listar e discutir as escrituras tinha sido uma rotina diária para Swaminarayan Bhagavan. A vida de Swaminarayan Bhagawan é uma inspiração para todos nós mantermos a companhia constante das escrituras. O estudo regular das escrituras e a companhia de almas iluminadas tira a pessoa das trevas e da ignorância, proporciona paz e prazer eternos. As escrituras são nossos verdadeiros amigos, são a força vital para nossa jornada espiritual.
Reconhecendo o advento da mídia digital e sua utilidade para as massas, Shri Swaminarayan Mandir Vadtal Sansthan com a bênção de Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj iniciou o Projeto de Digitalização das Escrituras. Como parte desse projeto, o Vadtal Sansthan está apresentando um aplicativo móvel “Vadtaldham Book” para trazer a você acesso instantâneo às escrituras a qualquer hora e em qualquer lugar. O aplicativo tem muitos recursos convenientes e úteis, como capacidade de pesquisar palavras nas escrituras, capacidade de fazer perguntas no fórum de discussão, recursos para facilitar a leitura noturna fácil, marcadores, etc.
Vadtal Sansthan está humildemente tentando servi-lo em sua busca espiritual. Agradecemos seus comentários, sugestões - granthgulal@gmail.com
Enviado por
Gerson Lopez
Requer Android
Android 5.0+
Categoria
35.1 MB Sep 3, 2024
35.1 MB Sep 3, 2024
49.8 MB May 21, 2024
49.8 MB May 21, 2024
47.8 MB Oct 17, 2023
47.8 MB Oct 17, 2023
Usar o APKPure APP
Obter o APK da versão antiga de Vadtaldham Books para Android
Usar o APKPure APP
Obter o APK da versão antiga de Vadtaldham Books para Android