Vadtaldham Books


2.8 per Ish InfoServices
Sep 22, 2024 Vecchie versioni

A proposito di Vadtaldham Books

શ્રી સ્વામિનારાયણ મંદિર           વડતાલધામ બુક

।। वृत्तालये स भगवान् जयतीह साक्षात् ।।

શ્રી સ્વામિનારાયણ મંદિર

વડતાલધામ બુક

ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન માટે આર્ષદૃષ્ટા સદ્. શ્રી શતાનંદ સ્વામીએ એક મંત્ર આપ્યો, "ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः" સત્શાસ્ત્ર વાંચવુ - સાંભળવુ શ્રીહરિનો નિત્યક્રમ હતો. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે ભાવી મુમુક્ષુ આત્માઓને પોતાના જીવનથી શાસ્ત્રવ્યાસંગી થવાનો ઉમદા સંદેશ આપ્યો. સત્શાસ્ત્ર અને સત્પુરુષના સેવનથી માનવ મનની કલુષતા દૂર થાય છે, મતિ નિર્મળ થાય છે. બુદ્ધિ વિશુદ્ધ થાય છે. શાશ્વત સુખ અને અનંત શાંતિનો અનુભવ તે દ્વારા જ થાય છે. અજ્ઞાન અંધકાર પર પુનિત પ્રકાશ પથરાય છે. અધ્યાત્મ અમૃતની ખાણ સમા આ ગ્રંથો આત્માના પરમ મિત્ર છે, સંસ્કૃતિના આધાર સ્તંભ સમા શાસ્ત્રો અધ્યાત્મ જીવનમાં પ્રાણ વાયુ સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આદેશ આપ્યો,

स्वहितेच्छुभिरेतानि मच्छिष्यैः सकलैरपि।

श्रोतव्यान्यथ पाठ्यानि कथनीयानि च द्विजैः ।। (શિક્ષા. ૯૬)

સર્વ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી, વચનામૃત, ભગવદ્ગીતા જેવા વૈદિક તેમજ સામ્પ્રદાયિક ગ્રંથોનો અદ્યાપિ પર્યંત સત્સંગી જનો લાભ લઈ રહ્યા છે, સાંપ્રત સમયમાં આવા શ્રેયસ્કર ગ્રંથોને ડીજીટલ સ્વારૂપ આપવાની જરૂર જણાતા વૃત્તાલય શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ બુક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી. આ વીજાણું પ્રકાશનની કેટલીક સ્વતઃ ઉપલબ્ધિઓ છે. જેમ કે સંગ્રહ સ્થાનોની સમસ્યાઓનું નિવારણ, વજનના બોઝથી મુક્તિ, સત્શાસ્ત્રનું સતત સામીપ્ય, કોઈપણ શબ્દ, મુદ્દો કે વિષયને ક્ષણવારમાં શોધવુ એતો કમાલની વાત છે, વાંચન દરમ્યાન પુનઃ ત્યાથી વાંચવા બુક માર્ક, રાત્રી વાંચન માટે ડાર્ક મોડ, મનમાં ઉદ્ભવતા પ્રશ્નો માટે forum di discussione વગેરે વિશેષતાઓથી સમૃદ્ધ આ વડતાલધામ બુક એપ એક સાચો સત્સંગી મિત્ર છે. આવો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાનના આ વીજાણું પ્રકાશનના માધ્યમથી નિત્ય સત્શાસ્ત્રનું આકંઠ સેવન કરીએ. આ એપ સર્વકોઈના આધ્યાત્મિક પોષણને માટે હોઈ કોઈ ક્ષતિ અથવા નવા વિચારો આપને જણાય તો નિઃસંકોચ અમને જણાવશો.

granthgulal@gmail.com

Shree Swaminarayan Mandir

LIBRI DI VADTALDHAM

Per descrivere la vita di Swaminarayan Bhagwan, un santo realizzato Satananad Swami ha dato un mantra "satshastray nmah (" ॐ श्री सत्शास्त्रव्यसनाय नमः ")" - cioè colui che è dipendente dalle scritture. Leggere, elencare e discutere le scritture era stata una routine quotidiana per Swaminarayan Bhagavan. La vita di Swaminarayan Bhagawan è un'ispirazione per tutti noi per mantenere la costante compagnia delle Scritture. Lo studio regolare delle Scritture e la compagnia di anime illuminate porta fuori dall'oscurità e dall'ignoranza, offre pace e piacere eterni. Le Scritture sono i nostri veri amici, sono la forza vitale per il nostro viaggio spirituale.

Riconoscendo l'avvento dei media digitali e la loro utilità per le masse, Shri Swaminarayan Mandir Vadtal Sansthan con la benedizione di Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj ha avviato il Progetto di digitalizzazione delle Scritture. Come parte di questo progetto, il Vadtal Sansthan sta introducendo un'app mobile "Vadtaldham Book" per offrirti l'accesso immediato alle Scritture sempre e ovunque. L'app ha molte funzioni utili e convenienti, come la capacità di cercare parole nelle Scritture, la possibilità di porre domande nel forum di discussione, le funzionalità per facilitare la lettura notturna, i segnalibri, ecc.

Vadtal Sansthan sta umilmente cercando di servirti nella tua ricerca spirituale. Accogliamo con favore i vostri commenti, suggerimenti - granthgulal@gmail.com

Novità nell'ultima versione 2.8

Last updated on Sep 3, 2024
- Exclusive Feature: Yes, the Nitya Niyam is live now. Check the side menu and click on Nitya Niyam
- Better UI Experience: Easy access to all main features is on the Home Screen
- Consistent Growth: Many new books are available to download and read.
- Aarti Video Issue: Aarti video issue has been solved now.
- Improvements: Minor Bug Fixes

Informazioni APP aggiuntive

Ultima versione

2.8

Caricata da

Gerson Lopez

È necessario Android

Android 5.0+

Available on

Segnala

Segna come inappropriata

Mostra Altro

Use APKPure App

Get Vadtaldham Books old version APK for Android

Scarica

Use APKPure App

Get Vadtaldham Books old version APK for Android

Scarica

Vadtaldham Books Alternativa

Trova altro da Ish InfoServices

Scoprire