Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ


1.0 द्वारा uckhandla
Aug 30, 2017

Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ के बारे में

વિદ્યાર્થીઓએ બનાવેલ जननी नी Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન

આ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન શ્રી અંકેવાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાવી છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2017 અંતર્ગત વિભાગ-5-A, ડીજીટલ અને તકનિકી ઉકેલમાં મુકવામાં આવેલ હતો.

આ એપ બનાવવા ના ઉદ્દેશ:

-- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.

-- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.

-- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.

-- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.

नवीनतम संस्करण 1.0 में नया क्या है

Last updated on May 12, 2019
1.0

अतिरिक्त ऐप जानकारी

नवीनतम संस्करण

1.0

द्वारा डाली गई

Murillo Nascimento Gomes Honorato

Android ज़रूरी है

Android 1.6+

रिपोर्ट

अनुपयुक्त के तौर पर फ्लैग करें

अधिक दिखाएं

Use APKPure App

Get Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ old version APK for Android

डाउनलोड

Use APKPure App

Get Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ old version APK for Android

डाउनलोड

Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ वैकल्पिक

uckhandla से और प्राप्त करें

खोज करना