Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ


1.0 oleh uckhandla
Aug 30, 2017

Mengenai Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ

વિદ્યાર્થીઓએ બનાવેલ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન

આ Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ્લિકેશન શ્રી અંકેવાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ બનાવી છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2017 અંતર્ગત વિભાગ-5-A, ડીજીટલ અને તકનિકી ઉકેલમાં મુકવામાં આવેલ હતો.

આ એપ બનાવવા ના ઉદ્દેશ:

-- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.

-- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.

-- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.

-- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.

Apa yang baru dalam versi terkini 1.0

Last updated on May 12, 2019
1.0

Maklumat APLIKASI tambahan

Versi Terbaru

1.0

Dimuat naik oleh

Murillo Nascimento Gomes Honorato

Memerlukan Android

Android 1.6+

Laporkan

Tandai sebagai tidak sesuai

Tunjukkan Lagi

Janani Ni Jod - જનનીની જોડ ગુજરાતી કવિતા ની એપ Alternatif

Dapatkan lebih banyak daripada uckhandla

Cari